1.41 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
1 કરોડ+
ડાઉનલોડ
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

ટેકનોલોજીના ભવિષ્યને કંડારવામાં અમારી સાથે જોડાઓ

• પોઇન્ટ અને રિવોર્ડ મેળવો - સર્વે, ટાસ્ક અને સંશોધન જેવા પ્રોગ્રામોમાં ભાગ લેવા બદલ રિવોર્ડ મેળવો.

• નિયંત્રણ તમારા હાથમાં છે - તમે પ્રોગ્રામમાં જોડાવાનું નક્કી કરો તે પહેલાં, અમે તમને સમજાવીશું કે પ્રોગ્રામ, કયો ડેટા એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. આ, તમને સુમાહિતગાર નિર્ણયો લેવામાં મદદ મળે તે માટે છે.

• પ્રભાવશાળી જાણકારી બનાવવાનો ભાગ બનો - Viewpointsના ડેટાનો ઉપયોગ વધુ સારી ઍપ અને સેવાઓ બનાવવામાં મદદ મળે તે માટે તથા કોમ્યુનિટીને લાભ પહોંચાડવા માટે થાય છે.

Viewpoints ઍપને ઇન્સ્ટોલ કરી અને તમારું એકાઉન્ટ બનાવીને શરૂઆત કરો. જ્યારે પ્રોગ્રામ ઉપલબ્ધ થાય છે, ત્યારે અમે ઇમેઇલ અથવા નોટિફિકેશન મારફતે તમને તે અંગે જણાવીશું. પ્રોગ્રામ એ કોઈપણ પ્રકારનું કાર્ય હોઈ શકે છે જેમ કે સંશોધનમાં ભાગ લેવું, સર્વેમાં ભાગ લેવું અથવા નવી પ્રોડક્ટને અજમાવવી. તમે સફળતાપૂર્વક પૂરા કરો છો તે દરેક પ્રોગ્રામ માટે તમે પોઇન્ટ મેળવશો.

Viewpointsના ડેટાનો ઉપયોગ વધુ સારી ઍપ અને સેવાઓ બનાવવામાં મદદ મળે તે માટે તથા કોમ્યુનિટીને લાભ પહોંચાડવા માટે થાય છે. અમે આ ઍપની તમારી માહિતી ત્રાહિત પક્ષોને વેચતા નથી. અમે તમારી પરવાનગી વિના Viewpoints સંબંધી તમારી એક્ટિવિટીને Facebook પર અથવા તમે લિંક કરેલા અન્ય એકાઉન્ટ પર સાર્વજનિક રીતે શેર કરતા નથી.

શરતો લાગુ: https://www.facebook.com/help/viewpoints/tos
તમે વાપરો છો તે ઍપને બહેતર બનાવવા માટે રિવોર્ડ મેળવો.
આ રોજ અપડેટ કર્યું
2 સપ્ટે, 2026
વૈશિષ્ટિકૃત વાર્તાઓ

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    લોકેશન, વ્યક્તિગત માહિતી અને અન્ય 8
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

1.39 લાખ રિવ્યૂ
Dinesh Solanki
25 મે, 2026
super
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Rahul Rojra
15 મે, 2026
👌
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
A Patel
4 મે, 2026
awesome app
શું તમને આ સહાયરૂપ જણાયું?